શેરધારકોની મંજૂરી બાદ રેકોર્ડ ડેટની જાહેરાત કરવામાં આવશે. ફાઈલિંગ પ્રમાણે, રોકાણકારોને બોનસ શેર બોર્ડથી અપ્રૂવલ મળ્યા બાદ જાહેરાતના 60 દિવસ એટલે કે 22 જૂન 2024 સુધી મળી જશે.
Remus Pharmaceuticals કંપની ફાર્મા સેક્ટર સાથે જોડાયેલી છે. કંપની દવા બનાવવા અને વેચવાના કારોબારમાં છે.
આ ઉપરાંત કંપની Active Pharmaceutical Ingredients બનાવવાના કારોબારમાં પણ છે.
બોનસ ઈશ્યૂ બાદ કંપનીનું ઈક્વિટી કેપિટલ વધી જાય છે, પરંતુ ફેસ વેલ્યૂમાં કોઈ ફેરફાર થતો નથી. ફેસ વેલ્યૂમાં ફેરફાર નહીં થવાથી રોકાણકારોને ભવિષ્યમાં વધારે ડિવિડન્ડ તરીકે તેનો ફાયદો થાય છે.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.