નિવૃત્ત આર્મિમેને કરી ગાય આધારિત કુદરતી ખેતી, ઝીરો ખર્ચે મેળવે છે બંપર ઉત્પાદન

વડોદરામાં વાઘોડિયાના અલવા ગામમાં રહેતા ખેડૂત રાવજીભાઈ ચૌહાણ ગાય આધારિત કુદરતી ખેતી કરી રહ્યા છે. 

ખેડૂત પાસે કુલ 12 વીઘા જમીન છે. 

આ 12 વીઘા જમીનમાં ખેડૂતે  કેરી, ચીકુ, લીંબુ અને જામફળ ઉગાડ્યા છે.

ખેડૂત પાસે ત્રણ ગાય છે, જે તેમને ખાતર બનાવવા માટેની અન્ય સામગ્રી પૂરી પાડે છે. 

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

તેઓ વર્ષ 2014થી આ પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા છે.

ખેડૂત 5 વીઘા જમીનમાં લગભગ પાંચ પ્રકારની કેરીની ખેતી કરે છે, જેમાં મોંઘી મિયાઝાકી જાતનો સમાવેશ થાય છે. 

કેરી સિવાય, તેઓ 6.5 વીઘા જમીનમાં ચોખા અને ઘઉંની પણ ખેતી કરે છે.

આ પ્રકારની ખેતીમાંથી ખેડૂતને વાર્ષિક આવકમાં વધારો થયો છે. 

ખર્ચ કાઢતા ખેડૂત ઉત્પાદનમાંથી આશરે 6 લાખ સુધીની કમાણી કરે છે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા