વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર... પાચનતંત્ર રાખશે મજબૂત 

તમે તમારી ફિટનેસને લઈને પણ ચિંતિત છો.

તો હવે તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી.

એક એવું સાધારણ બ્રેકફાસ્ટ છે, જે શરીરને ફીટ રાખશે.

MORE  NEWS...

મુલાયમ અને ખૂબસુરત હાથ માટે 10 રૂપિયાની આ વસ્તુ છે જોરદાર અસરકારક

દરરોજ સવારે ખાલી આટલું કામ કરો, જિંદગીમાં ક્યારેય હાર્ટ એટેક આવશે નહીં

આનાથી શરીરને સ્વસ્થ બનાવવાની સાથે પાચનક્રિયા પણ સ્વસ્થ રહેશે.

આપણે સવારે નાસ્તામાં તેનું સેવન કરવું જોઈએ.

ડૉ.અમિત કુમાર સિંહ કહે છે કે ચણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

ખાસ કરીને તેને પલાળ્યા પછી સવારે ખાલી પેટે તેનું સેવન કરવું જોઈએ.

તેમાં આયર્ન મળી આવે છે, જે એનિમિયાને દૂર કરે છે.

તેનાથી બ્લડ શુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે.

MORE  NEWS...

200થી વધારે દવાઓનો કોમ્બો પેક છે આ ઝાડ

આંખોની ફરતે ડાર્ક સર્કલ થઇ ગયા છે? તો આ છે કારગર ઉપાયો

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.