મળી ગઈ અમીરોની સ્કીમ, આ રીતે છાપે છે પૈસા

પૈસાથી જ પૈસા બને છે અને અમીર લોકો આ પ્રકારે જ પોતાની સંપત્તિ બનાવે છે.

સામાન્ય રીતે લોકો ગોલ્ડ, પ્રોપર્ટી અને શેરમાં રોકાણ કરે છે.

જ્યારે અમીર લોકો પૈસા બનાવવાની નવી ટેક્નિક અપનાવે છે.

દેશના રૂપિયાવાળા લોકો લગ્ઝરી આઇટમમાં પૈસા લગાવી રહ્યા છે. 

MORE  NEWS...

છેવાડા નાગરિકને સદ્ધર બનાવશે આ 5 સરકારી યોજનાઓ, જાણો કેવી રીતે મળે છે સહાય

11499 કરોડના માર્કેટ કેપ વાળી કંપનીને મળ્યા 47000 કરોડ રુપિયાથી વધુના ઓર્ડર

₹10 લાખથી સસ્તામાં અફલાતૂન ફીચર્સ સાથે થશે 5 ધાંસૂ કારની એન્ટ્રી

'ધ વેલ્થ રિપોર્ટ 2024'માં આ વાતનો ખુલાસો થયો છે.

લગ્ઝરી ઘડિયાળ અમીર ભારતીય રોકાણકારોનો પહેલો વિકલ્પ છે. 

આ સિવાય વાઇન, દુર્લભ વ્હિસ્કી, ફર્નિચર, રંગીન હીરાનો પણ તેમાં સમાવેશ થાય છે. 

ગ્લોબલ લેવલ પર ઘડિયાળ અને ક્લાસિક કાર અમીર લોકોની પસંદ હોય છે. 

ગ્લોબલ બજારમાં આવા સામાન પર વધારે રિટર્ન મળે છે. 

MORE  NEWS...

1 મહિનામાં રોકેટ બની શકે છે આ શેર્સ, ₹4700 કરોડનું થયું છે રોકાણ, અત્યારથી રાખો પાક્કી નજર

PPF એકાઉન્ટ મેચ્યોર થતા જ આ કામ કરવાનું ન ભૂલશો, રીટર્નમાં થશે બંપર વધારો

27.97 KMની માઈલેજ, 6 એરબેગની સુરક્ષા તે પણ ફક્ત 11 લાખમાં; બ્લેકમાં વેચાય તે પહેલાં ખરીદી લો આ કાર!