Off-white Banner
રિષભ પંત 2024માં રમી શકશે?
શું કહ્યું કોચ ગાંગુલીએ
Off-white Banner
રિષભ પંત અકસ્માત બાદ ભારતીય વર્લ્ડ કપ ટીમનો ભાગ નથી.
Off-white Banner
ઈજાના કારણે તે લાંબા સમયથી ક્રિકેટના મેદાનથી દૂર છે.
Off-white Banner
ગયા વર્ષે ઋષભ પંત રોડ અકસ્માતનો શિકાર બન્યો હતો.
Off-white Banner
આ કારણે તે 2023ની IPLમાં
પણ રમી શક્યો ન હતો.
Off-white Banner
સૌરવ ગાંગુલીએ તેની વાપસી પર એક મોટું અપડેટ આપ્યું હતું.
Off-white Banner
ગાંગુલીએ કહ્યું છે કે તે આ વર્ષે દિલ્હી તરફથી રમતો જોવા મળશે.
Off-white Banner
રિષભ પંત ફરી એકવાર દિલ્હી કેપિટલ્સની કમાન સંભાળશે.
Off-white Banner
પંતે IPLમાં 2800થી વધુ
રન બનાવ્યા છે.
Off-white Banner
વર્ષ 2018માં પંતે SRH વિરુદ્ધ સદી પણ ફટકારી હતી.