પિતાને હતું કેન્સર, દીકરી બની IAS

White Scribbled Underline
Medium Brush Stroke

રિતીકા જિંદલ માત્ર 22 વર્ષની ઉંમરમાં IAS બની ગયા.

તેઓ પંજાબના મોગા ગામના રહેવાસી છે.

Medium Brush Stroke

રિતીકાએ10 અને 12 સારા માર્ક્સ સાથે પાસ કર્યું

Medium Brush Stroke

દિલ્હીની શ્રીરામ કૉલેજ ઓફ કોમર્સથી તેમણે ગ્રેજ્યુએશન કર્યું છે.

MORE  NEWS...

US-Mexico બોર્ડર કૂદીને અમેરિકા જનારાની શું હાલત થાય છે?

કેનેડા છોડીને આવેલા યુવકે કહ્યું કે ત્યાં કોણે જવું જોઈએ?

લોકો કેનેડા છોડી રહ્યા હોવાના મુદ્દે ગુજ્જુ યુવતીએ મસ્ત વાત કહી

Medium Brush Stroke

95% માર્ક્સ સાથે તેમણે ગ્રેજ્યુએશન કર્યું છે.

Medium Brush Stroke

ગ્રેજ્યુએશનથી જ રિતીકાએ UPSCની તૈયારી શરુ કરી દીધી હતી.

Medium Brush Stroke

UPSCની એક્ઝામ દરમિયાન તેમને પિતાના કેન્સ વિશે જાણવા મળ્યું.

Medium Brush Stroke

રિતીકા પહેલી જ પરીક્ષામાં ઈન્ટરવ્યુ રાઉન્ડ સુધી પહોંચ્યા હતા.

Medium Brush Stroke

બીજા પ્રયાસમાં તેઓ 88મા રેંક સાથે IAS બન્યા હતા.

MORE  NEWS...

મનોજ કુમાર શર્માને IPS શું હોય તે પણ ખબર નહોતી અને

કેનેડામાં કલાક કામ કરવાના કેટલાક ડૉલર પગાર મળે?

મામલતદાર અને કલેક્ટર વચ્ચે શું તફાવત છે