Tilted Brush Stroke

ધોનીનો અને કોહલીનો શરમજનક રેકોર્ડ રોહિત શર્માના નામે આવ્યો

Tilted Brush Stroke

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા લાંબા સમય બાદ T20માં પરત ફર્યા છે.

Tilted Brush Stroke

T20માં રોહિત શર્માનું પુનરાગમન સારું નહોતું, મેચમાં ઉમેરાયો શરમજનક રેકોર્ડ

Tilted Brush Stroke

અફઘાનિસ્તાન સામે રોહિત શર્મા ખાતું ખોલાવ્યા વગર જ પરત ફર્યો હતો.

Tilted Brush Stroke

અફઘાનિસ્તાન સામે રોહિત શર્મા શરમજનક રીતે રનઆઉટ થયો હતો

Tilted Brush Stroke

રોહિત શર્માએ હવે T20માં રન આઉટના મામલે પૂર્વ કેપ્ટનોની બરાબરી કરી છે.

Tilted Brush Stroke

મહેન્દ્ર સિંહ ધોની T20 ઈન્ટરનેશનલમાં 6 વખત રનઆઉટ થયો હતો.

Tilted Brush Stroke

વિરાટ કોહલી પણ ટી20 કેપ્ટન તરીકે 6 વખત રનઆઉટ થયો હતો.

Tilted Brush Stroke

રોહિત શર્મા તેની ટી-20 કારકિર્દીમાં સુકાની તરીકે 6 વખત રનઆઉટ થયો છે.

Tilted Brush Stroke

હવે જો રોહિત શર્મા રનઆઉટ થશે તો આ મામલે તે ધોની અને વિરાટને પાછળ છોડી દેશે.