રોહિત શર્માએ નિવૃત્તિ અંગે આપ્યા મોટા સંકેત

Credit: AP

છેલ્લો ICC T20 વર્લ્ડ કપ 2022 ઓસ્ટ્રેલિયામાં રમાયો હતો.

Credit: AP

આ ટૂર્નામેન્ટ પછી વિરાટ કોહલી અને રોહિત શર્માએ ભારત માટે એકપણ મોટી T20 મેચ રમી નથી.

Credit: AP

માનવામાં આવે છે કે ટી20 ફોર્મેટમાં કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યા પ્રથમ પસંદગી છે.

Credit: AP

T20માં રોહિત અને વિરાટના ભવિષ્યને લઈને BCCI તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

Credit: AP

આ બધાની વચ્ચે રોહિત શર્માએ ટી-20 ક્રિકેટમાં પોતાના ભવિષ્યને લઈને મોટું નિવેદન આપ્યું છે.

Credit: AFP

રોહિત શર્માએ કેલિફોર્નિયામાં કહ્યું હતું કે તે T20 WC 2024 માટે ઉત્સાહિત છે.

Credit: AP

2024નો ICC T20 ક્રિકેટ વર્લ્ડ કપ અમેરિકામાં રમાશે.

Credit: AFP

રોહિતે કહ્યું હતું કે, 'તે ખૂબ જ રોમાંચક રહેશે અને અમે તેની રાહ જોઈ રહ્યા છીએ.'

Credit: AP

રોહિત શર્મા 36 વર્ષનો છે અને તેના T20 વર્લ્ડ કપ રમવા પર શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Credit: AP

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો