હવે આ ટિપ્સથી ગુલાબનો છોડ ક્યારેય સુકાશે નહીં

હવે આ ટિપ્સથી ગુલાબનો છોડ ક્યારેય સુકાશે નહીં

ગુલાબના છોડને રાખવા માટે ઓછામાં ઓછા 6 કલાક સૂર્યપ્રકાશ ધરાવતી જગ્યા પસંદ કરો.

ઓર્ગેનિક તત્વોથી ભરપૂર સારી ફળદ્રુપ જમીનમાં વાવેતર કરો

ઊંડે સુધી પાણી આપો પરંતુ મૂળના સડોને રોકવા માટે વધુ પાણી આપવાનું ટાળો

ભેજ જાળવી રાખવા અને નીંદણને નિયંત્રિત કરવા માટે લીલા ઘાસ ઉમેરો

Dead or Diseasedડાળીઓને નિયમિતપણે દૂર કરો

વધતી મોસમ દરમિયાન સંતુલિત રોઝ ફૂડ સાથે ખાતર ઉમેરો

યોગ્ય કાળજી સાથે એફિડ જેવા જંતુઓથી તેને બચાવો

ફૂગની સમસ્યાને રોકવા માટે સારી હવાનું Circulation પ્રોવાઇડ કરો

પૂરતી જગ્યા અને સારી વેન્ટિલેશન માટે છોડને ઓછામાં ઓછા 3 ફૂટના અંતરે રાખો

ગુલાબને ઠંડીથી રક્ષણ પૂરું પાડો. ઠંડા તાપમાન અને સૂકા પવનને કારણે ગુલાબ સુકાઈ શકે છે