જેવા તેવાનું કામ નહીં દિલદાર લોકોની પસંદ હોય છે આ બાઈક

રોયલ એનફીલ્ડે નવી બુલેટ 350 લોન્ચ કરી દીધી છે.

शेर काफी सामाजिक होते हैं और झुंड में ही रहते हैं

આ બાઈક એક નવા રુપ અને રંગમાં રજૂ કરવામાં આવી છે.

નવી બુલેટ માટે બુકિંગમાં ભારે ઉત્સાહ જોવા મળે છે.

MORE  NEWS...

ઘર માથે અગાસી કે છત છે? આ ટ્રિકથી નવી કારનો હપ્તો નીકળી જાય એટલાં રુપિયા તો કમાઈ જ લેશો

20-25 હજારની નોકરી કરવા કરતાં તો આ ધંધો કરી લેવાય

ખેડૂત ભાઈઓ! ઘઉંની વાવણી કરતાં પહેલાં અંબાલાલ પટેલની ચેતવણી જોઈ લેજો

આ બાઈકના એન્જીનને કંપનીએ J પ્લેટફોર્મ પર ડિઝાઈન કરી છે.

બુલેટ 350માં સેમી ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યું છે.

તેમાં એક નાનું ડિજિટલ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. 

નવી બુલેટનું એન્જીન 20 બીએચપીનો પાવર જનરેટ કરે છે.

આ બાઈકમાં 5 સ્પીડ ગિયરબોક્સ અને ડ્યુઅલ ડિસ્કબ્રેક આવે છે.

નવી બુલેટ 350ની કિંમત 1.74 લાખતી 2.15 લાખ રુપિયા વચ્ચે છે.

MORE  NEWS...

એક લીટર પેટ્રોલમાં Nexon વધુ ચાલે કે Fronx, ખુલાસ થઈ ગયો

ખૂણે-ખાચરેથી હજુ 2000ની નોટ નીકળી હોય તો બિન્દાસ્ત આ 19 જગ્યાએથી બદલી શકો, આ રહ્યા એડ્રેસ

 આ પાર્ટ ટાઈમ કામથી બધાં ખર્ચા નીકળી જશે