પરસેવો છોડાવશે તમન્નાહ ભાટિયાનો લૂક

એક્ટ્રેસ તમન્નાહ ભાટિયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

તમન્ના ફિલ્મ 'સ્ત્રી 2'ના  'આજ કી રાત' ગીતના કારણે ચર્ચામાં છે.

'આજ કી રાત' ગીત તાજેતરમાં રિલીઝ થયું છે.

આ ગીતની સાથે તમન્નાહનો રોયલ લૂક વાયરલ થઈ રહ્યો છે.

અભિનેત્રી લાલ રંગની ઈન્ડો વેસ્ટર્ન સાડી પહેરેલી જોવા મળે છે.

આ સાડી સાથે ટ્યુબ સ્ટાઈલ કોર્સેટ બ્લાઉઝ અદ્ભુત લાગે છે.

તમન્નાની આ સાડીની કિંમત 1.29 લાખ રૂપિયા છે.

તસવીરો જોઈને ચાહકો જ નહીં પરંતુ શ્રદ્ધા કપૂર પણ પોતાને રોકી શકી નહીં

જેમાં શ્રદ્ધાએ લખ્યું છે કે, 'આટલી સુંદર સ્ત્રી મેં ક્યારેય જોઈ નથી.'