RPFમાં સબ ઈન્સ્પેક્ટર કઈ રીતે બનાય?

RPFના જવાનો રેલવેમાં સુરક્ષાની જવાબદારી સંભાળે છે.

રેલવેમાં સમય-સમય પર સબ ઈન્સ્પેક્ટરની ભરતી થતી રહે છે. 

અરજી કરવા માટેની વયમર્યાદા 18થી 25 વર્ષની હોવી જોઈએ.

અલગ-અલગ વર્ગના ઉમેદવારોને વિવિધ છૂટછાટો મળતી હોય છે.

MORE  NEWS...

UPSC પાસ કરવા માગતા હોય તેમના માટે કામની વાત

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં આવી ભરતી

કેનેડા PR હતા છતાં યુવતી બધું છોડીને પાછી આવી ગઈ

અરજી કરવા માગતા ઉમેદવારો 10 પાસ હોય તે જરુરી છે. 

RPFમાં સબ ઈન્સ્પેક્ટરની ભરતીની પરીક્ષા બે તબક્કામાં થાય છે.

પહેલા તબક્કામાં અરજદારોએ લેખિત પરીક્ષા આપવાની હોય છે. 

બીજા તબક્કામાં ઉમેદવારોની શારીરિક પરીક્ષા કરવામાં આવે છે. 

મહિલા-પુરુષ ઉમેદવારોના શારીરિક માપદંડ અલગ-અલગ હોય છે. 

MORE  NEWS...

નવોદયમાં એડમિશન લેવું હોય તેમના માટે કામની વાત

કેનેડામાં કલાક કામ કરવાના કેટલાક ડૉલર પગાર મળે?

કેનેડામાં ગુજરાતી માલિક સાથેનો યુવકનો કડવો અનુભવ