1 શેર પર મળશે 16 રૂપિયા ડિવિડન્ડ, ચેક કરો રેકોર્ડ ડેટ

RPG લાઇફ સાયન્સ લિમિટેડે ડિવિડન્ડ પર મોટી જાહેરાત કરી છે.

કંપનીએ શેર દીઠ રૂ. 16નું ડિવિડન્ડ આપવાનું નક્કી કર્યું છે. કંપનીએ તેની રેકોર્ડ ડેટ 28 જૂન 2024 નક્કી કરી છે.

કંપનીનું કહેવું છે કે આ પછી રકમ 30 દિવસમાં ખાતામાં પહોંચી જશે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

એપિગ્રલ લિમિટેડે શેર દીઠ રૂ. 10નું ડિવિડન્ડ પણ આપ્યું છે. 2 જુલાઈ 2024 માટે રેકોર્ડ ડેટ નક્કી કરવામાં આવી છે

કંપનીનું કહેવું છે કે શેર રેકોર્ડ ડેટના 30 દિવસની અંદર ખાતામાં પહોંચી જશે.

કંપનીના કુલ નફામાં રોકાણકારોને આપવામાં આવતો હિસ્સો ડિવિડન્ડ કહેવાય છે. શેર દીઠ ડિવિડન્ડ આપવામાં આવે છે.

રોકાણકાર જેટલા વધુ શેર ધરાવે છે, તેની ડિવિડન્ડની રકમ તેટલી વધારે હશે. સતત સારા ડિવિડન્ડ રેકોર્ડ ધરાવતી કંપનીમાં રોકાણ સુરક્ષિત માનવામાં આવે છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.