62 રૂપિયા પ્રાઈસ બેન્ડ, 14 ડિસેમ્બરથી IPO પર લગાવી શકશો દાવ

shree OSFM E-Mobility IPO 14 ડિસેમ્બરના રોજ દાવ લગાવવા માટે ઓપન થશે. 

રોકાણકારો 18 ડિસેમ્બર સુધી આ આઈપીઓમાં દાવ લગાવી શકશે. 

કંપનીએ આઈપીઓ માટે પ્રતિ શેર 65 રૂપિયાનો પ્રાઈસ બેન્ડ નક્કી કર્યો છે. 

MORE  NEWS...

દરેક શેર પર 500 રૂપિયાનો ફાયદો નક્કી, ભૂલથી પણ આ IPO પર દાવ લગાવવાનું ચૂકતા નહીં

1 શેરના બદલામાં 2 બોનસ શેર આપશે ફાઈનાન્સ કંપની, સ્પ્લિટ થતા 1 શેરના 10 શેર બનશે; ચેક કરો રેકોર્ડ ડેટ

રેલવેમાં GNWL, RLWL અને PQWLનો શું અર્થ? બુકિંગ કરાવો તો કઈ ટિકિટ પહેલા કન્ફર્મ થશે?

1 લોટમાં 2,000 શેર છે. જેથી 1 રોકાણકારે ઓછામાં ઓછા 1,30,000 રૂપિયાનું રોકાણ કરવું જરૂરી છે. 

એક રિટેલ રોકાણકાર 1 જ લોટ પર દાવ લગાવી શકે છે. 

19 ડિસેમ્બરે શેરનું એલોટમેન્ટ અને 21 ડિસેમ્બરે શેર NSE SME પર લિસ્ટ થઈ શકે છે. 

IPOનો 50 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો અને 50 ટકા અન્ય માટે આરક્ષિત છે. આ નવા ફ્રેશ શેરોનો ઈશ્યૂ છે. 

MORE  NEWS...

નપુંસકતા દૂર કરતા આ પાકની ખેતી તમને બનાવશે માલામાલ, 3 વીઘા જમીનમાં 6 મહિનામાં લખપતિ બની જશો

RBIએ કેન્સલ કર્યું આ બેંકનું લાયસન્સ, એકાઉન્ટમાંથી જમા રકમ નહીં ઉપાડી શકે ખાતાધારકો

EV અને CNG છોડીને આ કાર ખરીદવા ગાંડાતૂર બન્યા છે લોકો, માઈલેજ જાણીને તમારું પણ મન બદલાઈ જશે

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.