એક ભૂલ અને ઉજડી જાત 'છોડી બહૂ' નો ઘર-સંસાર

'છોડી બહૂ' થી રુબીના દિલૈકે દરેક ઘરમાં પોતાની ઓળખ બનાવી હતી.

રૂબિના દિલૈકે અભિનવ શુક્લા સાથે લગ્ન કર્યા છે અને મેરિડ લાઈફમાં ખૂબ જ ખુશ છે.

પરંતુ એક સમયે તેમનો સંબંધ એ પડાવ પર પહોંચી ગયો જ્યાં બંનેએ અલગ થવાનું મન બનાવી લીધુ હતું.

પરંતુ, બિગ બોસ 14થી આ કપલની વચ્ચેના સંબંધ સુધરી ગયાં.

MORE  NEWS...

એકસાથે બોલિવૂડમાં થઇ 4સ્ટાર્સની એન્ટ્રી, એકે રચ્યો ઇતિહાસ, બીજાએ આપી 13 ફ્લોપ ફિલ્મો

બબીતાજીની ટપુડા સાથે ખરેખર થઇ ગઇ સગાઇ?

અક્ષય-ટાઇગરની હિરોઇનોએ વિખેર્યો હુસ્નનો જલવો,

શોમાં એક્ટ્રેસે ખુલાસો કર્યો હતો કે, બંને અલગ થવાના હતાં.

રૂબિના અને અભિનવ અલગ થતાં પહેલા પોતાના સંબંધને વધુ એક મોકો આપવાનું ઈચ્છતા હતાં.

આ મોકો તેઓએ બિગ બોસના ઘરમાં આપ્યો હતો અને આજે બંને સાથે છે.

રૂબિનાએ ખુલાસો કર્યો હતો કે, તેમની વચ્ચે ખૂબ જ વિવાદ ચાલી રહ્યા હતાં.

રૂબિના અને અભિનવ હાલ જુ઼ડવા બાળકોના માતા-પિતા બની ચુક્યા છે. 

હાલ, આ બંને કપલ પોતાના બાળકોને પુરતો સમય આપી રહ્યા છે.

MORE  NEWS...

‘નાગિન’ ફેમ તેજસ્વી પ્રકાશે બ્રાલેસ ડ્રેસમાં સમુદ્ર કિનારે દેખાડી બોલ્ડ અદાઓ

આલિયા ભટ્ટે લો-નેકલાઇન બ્લાઉઝમાં આપ્યા હોટ પોઝ,

અનંત-રાધિકા પર મોંઘીદાટ ગિફ્ટ્સનો વરસાદ