ગેસ કંપની લાવી રહી છે IPO, રૂપિયા કમાવવા તૈયાર રહેજો

જો તમે કોઈ આઈપીઓ પર દાવ લગાવીને રૂપિયા કમાવવાનું વિચારી રહ્યા હોવ, તો તમારી પાસે એક શાનદાર મોકો છે. 

આ સપ્તાહમાં અન્ય એક કંપની રુદ્ર ગેસ એન્ટરપ્રાઈસનો આઈપીઓ ઓપન થવા જઈ રહ્યો છે. 

રુદ્ર ગેસ એન્ટરપ્રાઈસનો આઈપીઓ 8 ફેબ્રુઆરીએ સબ્સક્રિપ્શન માટે ખુલશે, જેમાં રોકાણકારો 12 ફેબ્રુઆરી સુધી રૂપિયા લગાવી શકશે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

ઈશ્યૂ માટે કંપનીએ 63 રૂપિયા પ્રતિ શેરનો પ્રાઈસ બેન્ડ નક્કી કર્યો છે. 

આજે મંગળવાર 6 જાન્યુઆરીના રોજ શેર અનલિસ્ટેડ માર્કેટમા 25 રૂપિયાના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. જો લિસ્ટિંગ સુધી આ ટ્રેન્ડ કાયમ રહ્યો, તો રોકાણકારોને 40 ટકા નફો થઈ શકે છે. 

આઈપીઓ માટે 2,000 શેરોની લોટ સાઈઝ નક્કી કરવમાં આવી છે. રોકાણકારો ન્યૂનતમ 2,000 શેરો માટે અને તેના ગુણાંકમાં રૂપિયા લગાવી શકે છે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.