આ છે શાકાહારીઓનું મટન! ભાવ સાંભળી ચોંકી જશો
રુગડા નામનું આ શાક માર્કેટમાં ફક્ત 2 મહિના જ મળે છે
હાલમાં આ શાકની કિંમત 600થી 100 રૂપિયા કિલો છે
આ શાક રાંચીના આસપાસના જંગલોમાં ઉગે છે
રુગડા જંગલોમાં ફક્ત ચોમાસામાં જ ઉગે છે
એજ કારણ છે કે ત્યાના લોકો આખુ વર્ષ તેની રાહ જોય છે
તેને લોકલ ભાષામાં પટ્ટુ પણ કહેવાય છે
ખાસ આદિવાસી સમાજમાં તેને ખૂબ પસંદ કરવામાં આવે છે
ખાસ આદિવાસી સમાજમાં તેને ખૂબ પસંદ કરવામાં આવે છે
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...