Thick Brush Stroke

નાળાછડીને કેટલી વાર હાથ પર વીંટાળવી જોઈએ? તેને કેટલા દિવસો સુધી ધારણ કરવું શુભ છે?

Thick Brush Stroke

હિંદુ ધર્મમાં પૂજા દરમિયાન મૌલી અથવા નાળાછડીને કાંડા પર બાંધવામાં આવે છે.

Thick Brush Stroke

રક્ષા સૂત્ર અથવા મૌલી બાંધવું એ વૈદિક પરંપરાનો એક ભાગ છે.

Thick Brush Stroke

નાળાછડીને સંકલ્પ સૂત્ર સાથે રક્ષા-સૂત્ર તરીકે પણ બાંધવામાં આવે છે.

Thick Brush Stroke

રાજા બલિના અમરત્વ માટે ભગવાન વામને તેમને રક્ષાસૂત્ર બાંધ્યું હતું.

Thick Brush Stroke

તેને રક્ષાબંધનનું પ્રતીક પણ માનવામાં આવે છે, તેને બાંધવાના કેટલાક નિયમો છે.

Thick Brush Stroke

નાળાછડીને 21 દિવસ સુધી જ હાથ પર બાંધવી જોઈએ.

Thick Brush Stroke

21 દિવસ કારણ કે આ દિવસોમાં નાળાછડીનો રંગ ઝાંખો પડવા લાગે છે.

Thick Brush Stroke

પુરૂષો અને અવિવાહિત છોકરીઓએ તેમના જમણા હાથ પર નાળાછડી બાંધવી જોઈએ.

Thick Brush Stroke

જ્યાં પણ મૌલી બાંધવામાં આવે ત્યાં રક્ષા સૂત્ર માત્ર 3 વાર જ વીંટોળવું જોઈએ.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.