IIT, NIT નહીં, અહીંથી ભણેલા વિદ્યાર્થીને મળ્યું 1 કરોડથી વધુનું પેકેજ

ભારતમાં IIT, NITમાં અભ્યાસ બાદ સારું પેકેજ મળતું હોય છે. 

જોકે, હોંશિયાર વિદ્યાર્થીઓને અહીંથી તગડું પેકેજ મળે છે. 

યુપીના IIIT અલ્હાબાદના વિદ્યાર્થીએ પણ આ કરી બતાવ્યું છે.

રુશિલ પાત્રાને 1 કરોડથી વધુનું પેકેજ મળ્યું છે.

MORE  NEWS...

એકલા કેનેડા જતા હોવ તો આટલું જરુર યાદ રાખું

10-12 બોર્ડ માટે CBSE તરફથી બહુ મોટી અને કામની ખબર!

આ પરીક્ષાઓ  પાસ થતાં જ મળશે સરકારી નોકરી

તેમણે IIIT અલ્હાબાદથી બીટેક બિઝનેસ ઈન્ફોર્મેટિક્સ કર્યું છે.

તેમને અમેરિકાની કંપની એડીપીએ પેકેજ ઓફર કર્યું છે.

આ કંપની અમેરિકાના ન્યૂજર્સીમાં આવેલી છે. 

રુશિલે ઈન્ટર્નશિપ પણ આ જ કંપનીમાંથી કરી હતી. 

રુશિલને સ્ટાર્ટ અપ્સમાં પણ ઘણો રસ છે.

MORE  NEWS...

આટલી તૈયારી હોય તો જ કેનેડા જવું નહીં તો અમદાવાદ સારું

5 માસમાં કેનેડા છોડીને આવેલા ગુજરાતીની સત્ય ઘટના

કેનેડાના ગુજરાતી વેપારીની યુવાનોને કામની સલાહ