અફઘાનિસ્તાન સેમીફાઈનલમાં પહોંચશે?

સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડની મેચ અફઘાનિસ્તાન માટે પણ ઘણી મહત્વની છે

ઈંગ્લેન્ડ સેમીફાઈનલની રેસમાં નથી પણ સાઉથ આફ્રિકાની બાજી બગાડી શકે છે

જો સાઉથ આફ્રિકા આજની મેચ હારી જશે તો પણ તેના ખાતામાં 3 પોઈન્ટ રહેશે

ઈંગ્લેન્ડ સારા માર્જિનથી જીતે તો સાઉથ આફ્રિકાની નેટ રનરેટ બગડશે

અફઘાનિસ્તાનના ખાતમાં પણ 3 પોઈન્ટ્સ છે જેથી તે સેમીફાઈનલની રેસમાં છે

AUS Vs AFG મેચ વરસાદના કારણે રદ્દ થતાં બન્ને ટીમને  1-1 પોઈન્ટ મળ્યો 

1 પોઈન્ટ મળતા ઓસ્ટ્રેલિયા ગ્રુપ Bમાંથી સેમીફાઈલન માટે ક્વોલિફાય થઈ ગયું છે

ગ્રુપ-Aમાંથી ભારત અને ન્યૂઝીલેન્ડે સેમીફાઈનલ માટે પોતાની જગ્ગા પાક્કી કરી છે

ભારત અને ન્યૂઝીલેન્ડ તેમની અંતિમ ગ્રુપ મેચ 2જી માર્ચે રમશે, જે ઔપચારિક હશે