સચિનનો ODI સદીનો રેકોર્ડ ખતરામાં

વનડેમાં સૌથી વધુ સદી લગાવવાનો રેકોર્ડ સચિન તેન્ડુલકરના નામે છે. 

ક્રિકેટરના ભગવાન સચિન તેન્ડુલકરે વનડે ફોર્મેટમાં 49 સદી ફટકારી છે. 

પરંતુ સચિન તેન્ડુલકરનો હવે આ વિશાળ રેકોર્ડ તૂટવા પર આવી ગયો છે. 

ક્રિકેટનો કિંગ, વિરાટ કોહલી જલદી સચિન તેન્ડુલકરનો રેકોર્ડ તોડી શકે છે.

કોહલીએ એશિયા કપમાં 10 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે સદી લગાવી હતી.

દિગ્ગજ ક્રિકેટર કોહલીના નામે વનડે ક્રિકેટમાં કુલ 47 સેન્ચ્યુરી બોલે છે.

એટલે કે, ત્રણ સેન્ચ્યુરી લગાવ્યા બાદ સચિનનો રેકોર્ડ કોહલી તોડી નાખશે. 

સૌથી વધુ વનડે સેન્ચ્યુરીના મામલે રન મશીન કોહલી ત્રીજા નંબરે આવે છે. 

રોહિતે વનડેમાં 30 સેન્ચ્યુરી કરી છે, રિકી પોન્ટિંગે પણ 30 ODI સદી કરી છે.

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો