ગુજરાતમાં જ આવેલી છે
આ સુંદર જગ્યા
ગુજરાતના આ સુંદર ધોધ પર ઓવારી ગયા પ્રવાસી
ગઢડા તાલુકાના કેરાળા ગામ પાસે આવેલ સહસ્ત્રધરા ધોધ લોકો માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર
ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે અહીં પાણીનો ધોધ શરૂ થયો
ગઢડા તાલુકાના કેરાળા ગામે આવેલા સહસ્ત્રધરા ધોધનો રમણીય નજારો
અહીં સહસ્ત્રધરા ખોડીયાર માતાનું મંદિર આવેલ છે. જેમના નામથી આ ધોધ ઓળખાય છે.
દૂર દૂરથી લોકો અહીં ખળખળ વહેતા ધોધને જોવા માટે આવે છે.
અહીં રજાના દિવસોમાં ખૂબ જ મોટી સખ્યામાં સહેલાણીઓ આવતા હોય છે.
ધોધ જોવા આવેલા પરિવારજનોએ કહ્યું, અહીંથી જવાનું મન જ થતું નથી.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)