આ ટોપ એક્ટ્રેસ માટે સલમાન ખાને તોડી 'નો કિસિંગ પોલિસી'

સલમાન ખાન ઈન્ડસ્ટ્રીનો એવો સ્ટાર થે જે કિસ અને ઈન્ટીમેટ સીનથી દૂર રહે છે. 

ભાઈજાને પોતાના કરિયરનો પહેલો કિસ સીન સની દેઓલની ફિલ્મ 'જીત' માં આપ્યો હતો.

ફિલ્મ 'જીત' માં કરિશ્મા કપૂર સાથે સલમાન ખાનનો કિસ સીન છે. 

ફિલ્મ 'જીત' ના એક ગીત 'અભી સાંસ લેનેકી ફુર્સત નહીં હૈ' માં સલમાને કરિશ્મા કપૂરને કિસ કરી હતી.

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા

આ ફિલ્મમાં કરિશ્મા સલમાનની પત્નીનું પાત્ર ભજવતી જોવા મળે છે.

રેડિટ પર આ ફિલ્મનો સલમાન ખાનનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. 

જેમાં કરિશ્મા કપૂરે સલમાનને કિસ કરતી જોવા મળી રહી છે.

ફોટા પર કોમેન્ટ કરીને લોકો કહી રહ્યા છે કે, સલમાને કરિશ્મા માટે નો કિસ પોલિસી તોડી હતી.

અમુક લોકોનું કહેવું છે કે, તે એક એક્સિડેન્ટલ મોમેન્ટ હોય શકે છે. 

અમુક લોકો કહી રહ્યા છે કે, તેણે સલમાન અને કરિશ્મા કપૂરની વચ્ચેના કિસ સીનને મિસ કરી દીધો. 

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા