Black Section Separator

બેક-ટૂ-બેક 10 ફ્લોપ ફિલ્મો આપી, છતાં પણ છે સુપરસ્ટાર

90થી વધુ ફિલ્મોમાં કામ કરી ચુકેલો આ સ્ટાર 10 સુપર ફ્લોપ ફિલ્મો આપી ચુક્યો છે. 

તેમ છતાં તેનું સ્ટારડમ જરાંય ઓછુ થયું નથી.

'RRR' ને પણ આ આંકડો સ્પર્શવામાં 3 દિવસ લાગ્યા હતાં.

આ સ્ટાર મહાનાયક અમિતાભ બચ્ચન કે શાહરૂખ ખાન નહીં પરંતુ સલમાન ખાન છે. 

MORE  NEWS...

ઉંમર ઢળી પણ કરિયર નહીં! 74 વર્ષની ઉંમરે પણ લીડ હીરો બનીને આપી સુપરહિટ ફિલ્મ

પંકજ ત્રિપાઠીના ઘરમાં રહે છે 2 પત્નીઓ! વર્ષોથી ઉપાડ્યો ખર્ચ, ગામડેથી મુંબઇ બોલાવી

અરબાઝના બીજા લગ્ન બાદ મલાઇકાએ શેર કરી ક્રિપ્ટિક પોસ્ટ, કોને માર્યો ટોણો?

સલમાન ખાન પાછલા 35 વર્ષથી પોતાની ફિલ્મોથી ફેન્સને એન્ટરટેઇન કરી રહ્યો છે. 

વર્ષ 1991થી 1994ની વચ્ચે સલમાન ખાનની એક પછી એક 10 ફિલ્મો ફ્લોપ થઇ.

'સૂર્યવંશી', 'જાગૃતિ', 'નિશ્ચય', 'અંદાઝ અપના અપના' થી 'સંગદિલ સનમ' જેવી ફિલ્મો સામેલ હતી.

'ભાઈજાન'એ આ અસફળ ફિલ્મોને પોતાની સફળતાનું સૂત્ર બનાવ્યું.

તે પછી તેણે સતત ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી.

આજે લોકો તેને બોક્સ ઓફિસનો 'સુલતાન' કહે છે.