पति से 35 साल तक क्यों अलग रहीं बबीता?
ક્યારેક ખાવાના ફાંફા હતા આજે 100 કરોડની માલિક
पति से 35 साल तक क्यों अलग रहीं बबीता?
સાઉથ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુનું જીવન ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું છે.
पति से 35 साल तक क्यों अलग रहीं बबीता?
સામંથા મધ્યમ વર્ગ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. જેનો ફિલ્મો સાથે કોઈ સંબંધ નહોતો.
पति से 35 साल तक क्यों अलग रहीं बबीता?
ઘરની નબળી આર્થિક સ્થિતિએ તેને મોડેલિંગ તરફ આકર્ષિત કરી હતી.
पति से 35 साल तक क्यों अलग रहीं बबीता?
મોડલિંગે સામંથા માટે ફિલ્મી દુનિયામાં આવવાનો માર્ગ ખોલ્યો હતો.
આજે તે સાઉથની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સામંથા અંદાજે 100 કરોડ રૂપિયાની પ્રોપર્ટીની માલિક છે.
સામંથાએ એકવાર કહ્યું હતું કે તેના જીવનમાં એક સમય એવો આવ્યો હતો જ્યારે તેની પાસે ખાવાના પૈસા પણ નહોતા.
સામંથાના જીવનમાં આ ક્ષણ તેના મોડલિંગ કરિયર દરમિયાન આવી હતી.
સામંથા રૂથ પ્રભુ ફિલ્મોમાં આઈટમ સોંગ માટે પણ કરોડો રૂપિયા ફી લે છે.