સાનિયા-શમી
ચર્ચામાં
ટેનિસ સેન્સેશન સાનિયા મિર્ઝા વિશે અફવાઓ ઉડી રહી છે
શું ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમી લગ્ન કરવા જઈ રહ્યો છે?
વાસ્તવમાં સોશિયલ મીડિયા પર તેમના લગ્નની અફવાઓનું બજાર ગરમ છે.
બંને સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યાં છે. જેના કારણે ચાહકો મુંઝવણમાં મૂકાયા છે
સોશિયલ મીડિયા પર એવી અફવા છે કે શું બંને ખરેખર લગ્ન કરવા જઈ રહ્યા છે?
હવે સાનિયા મિર્ઝાના પિતા ઈમરાન મિર્ઝાએ આ અફવાઓ પર પ્રતિક્રિયા આપી છે.
સાનિયા મિર્ઝાના પિતાએ અફવાઓનું સત્ય શું છે તે જણાવ્યું છે.
સાનિયાના પિતાએ મીડિયાની ચર્ચા પર સ્પષ્ટતા કરી છે
સોશિયલ મીડિયા પર જે પણ સમાચાર છે તે સંપૂર્ણ બકવાસ છે