નવા પ્રેમને શોધે છે સાનિયા મિર્ઝા

સાનિયા મિર્ઝા હાલ સિંગલ છે અને પ્રેમની તલાશમાં છે.

સાનિયા મિર્ઝા 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો' માં જોવા મળશે. જેનો પ્રોમો રિલીઝ થયો છે.

શોમાં કપિલ શાહરુખની એક વાત યાદ અપાવીને સાનિયાને ખીજવે છે. 

જો સાનિયાની બાયોપિક બને છે તો તે પોતાના લવ ઈન્ટરેસ્ટનો રોલ નિભાવવા ઈચ્છશે.

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા

તેના જવાબમાં સાનિય કહે છે કે, મારે પહેલાં લવ ઈન્ટરેસ્ટ શોધવાનો છે. 

સાનિયાના જવાબ બાદ કપિલ અને અર્ચના પૂરન સિંહ હસવા લાગે છે. 

શોમાં સાનિયા મિર્ઝાની સાથે મેરી કૉમ અને સાઇના નેહવાલ પણ જોવા મળશે. 

શોમાં કપિલ સ્પોર્ટ્સ સ્ટાર અને તેની જિંદગી સાથે જોડાયેલી વસ્તુ પર વાતચીત કરતાં જોવા મળશે.

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા