ઝિમ્બાબ્વે પહોંચ્યો સંજુ, આ ખેલાડી થશે બહાર?

ભારતીય ટીમ હાલ ઝિમ્બાબ્વેના પ્રવાસે છે.

સંજુ સેમસન ભારત પરત ફર્યા બાદ ટીમ સાથે જોડાયો.

વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ ભારતીય ટીમ મોડી ઘરે પરત ફરી હતી.

સંજુ વર્લ્ડ કપમાં પણ ટીમ ઈન્ડિયાનો ભાગ હતો

MORE  NEWS...

125 કરોડમાંથી કોને કેટલા રૂપિયા મળશે?

હાર્દિકે કયા સવાલના જવાબની વાત કરી?

ટી20માં રોહિત શર્માની જગ્યા લેશે નવો શર્મા?

સંજુ 2 T20 મેચ પૂર્ણ થયા બાદ ઝિમ્બાબ્વે પહોંચી ગયો છે.

તે 10 જુલાઈએ ત્રીજી ટી20માં રમવાનો છે.

સંજુની પ્લેઈંગ XIમાં એન્ટ્રી કરશે તો ધ્રુવ જુરેલને બહાર બેસવું પડી શકે છે.

ધ્રુવ જુરેલે પ્રથમ T20માં ડેબ્યૂ કર્યું હતું પરંતુ તે કોઈ છાપ છોડી શક્યો નથી.

MORE  NEWS...

125 કરોડમાંથી કોને કેટલા રૂપિયા મળશે?

હાર્દિકે કયા સવાલના જવાબની વાત કરી?

ટી20માં રોહિત શર્માની જગ્યા લેશે નવો શર્મા?