સંજુ સેમસનની લવ સ્ટોરી ફેસબુકથી શરૂ થઈ હતી.
ભારતીય ક્રિકેટર સંજુ સેમસનની લવસ્ટોરી ફિલ્મી છે.
રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ રોમેન્ટિક સ્વભાવનો છે.
સંજુ સેમસનની લવ સ્ટોરી ફેસબુકથી શરૂ થઈ હતી.
સંજુ અને ચારુલતા બંને એક જ કોલેજમાં ભણ્યા હતા.
સેમસને ચારુલતાને ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી.
2013માં સંજુએ ચારુલતાને ફેસબુક પર મેસેજ કર્યો હતો.
સંજુએ રાત્રે 11:11 વાગ્યે Hi લખીને મેસેજ મોકલ્યો હતો.
પાંચ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ લગ્ન કરી લીધા હતા.
સંજુ સેમસન અને ચારુલતાના લગ્ન 22 ડિસેમ્બર 2018ના રોજ થયા હતા.