Thick Brush Stroke

સ્વાસ્થ્ય માટે ચમત્કારી છે આ નાનકડા પાંદડા

Thick Brush Stroke

સરગવાના પાનને ઔષધી ગણાવાયા હોવાનું કહેવાય છે.

Thick Brush Stroke

આ પાંદડા સ્વાસ્થ્ય માટે ઘણાં જ ગુણકારી મનાય છે.

Thick Brush Stroke

સરગવાના પત્તા અને ફળ બન્ને સ્વાદિષ્ઠની સાથે પૌષ્ટિક પણ હોય છે.

Thick Brush Stroke

તેમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ, આયર્ન અને પોટેશિયમ હોય છે.

MORE  NEWS...

લસણની કળીઓ જલ્દી નહીં સુકાય, આખું વર્ષ ફ્રેશ Garlic ખાવા માટે આ રીતે કરો સ્ટોર

સતત વાળ ખરી રહ્યા છે તો ટકલાં થઇ જશો, જલદી આ સુપરફૂડ્સનું સેવન કરો

ખરી રહ્યા છે વાળ? તો તાત્કાલિક આ કરો, નહીંતર પડી જશે ટાલ

Thick Brush Stroke

એનિમિયા જેવી બીમારીમાં તે ફાયદારૂપ ગણાય છે.

Thick Brush Stroke

સરગવાના પાન સ્થૂળતા ઘટાડવામાં મદદરૂપ થાય છે.

Thick Brush Stroke

તે પાચન શક્તિને સુધારવામાં પણ મદદરુપ થાય છે.

Thick Brush Stroke

કહેવાય છે કે તે હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લેડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે.

Thick Brush Stroke

તે બ્લડ સુગરને કંટ્રોલમાં કરવામાં પણ પ્રભાવશાળી મનાય છે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)