અધિકમાસમાં કરો તુલસીના આ 5 ઉપાય, ભરાઇ જશે ખાલી તિજોરી
અધિકમાસમાં રવિવાર અને એકાદશી સિવાય બાકીના તમામ દિવસે સ્નાન બાદ તુલસીમાં જળ ચડાવો.
તુલસીને જળ ચડાવતા 'ઓમ
નમો
ભગવતે વાસુદેવાય નમ:' મંત્રનો જાપ જરૂર કરો.
અધિકમાસમાં ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા દરરોજ તુલસીના પાન પાણીમાં નાંખીને સ્નાન કરો.
આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે.
ભગવાન વિષ્ણુના ભોગ પ્રસાદમાં તુલસીના પાન જરૂર મુકો. તેનાથી ભગવાન ભોગ સ્વીકાર કરે છે.
તુલસીનું પૂજન કરવાની સાથે છોડની પરિક્રમા જરૂર કરો.
પરિક્રમા કરતી વખતે તમારી મનોકામના બોલો. તેનાથી તમારી મનોકામના જલ્દી પૂરી થાય છે.
અધિકમાસમાં તુલસીના છોડ પર લાલ રંગની ચુંદડી જરૂર ચડાવવી જોઇએ.
આ ઉપાય કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ધન-સંપત્તિ વધે છે.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)