બુધનું ગોચર આ રાશિઓ માટે લાવશે આફત, આજથી 19 ઓગસ્ટ સુધી સાવધાન રહેવું
વર્ષના અંતમાં મંગળ ચાલશે ઊલટી ચાલ, આ રાશિઓના ખોલશે બંધ કિસ્મતના તાળા
સામાન્ય કાવડ યાત્રામાં ભક્તો આરામથી ચાલે છે, કાવડ જમીન પર રાખતા નથી.
ડાક કાવડ રસ્તામાં જ ઠંભી જાય છે, એમના માટે મંદિરોમાં વ્યવસ્થા હોય છે.
ઉભી કાવડ યાત્રામાં લોકો હંમેશા ઉભા રહે છે, એક થાકી જાય તો બીજો સાચવે છે.
દાંડી કાવડ સૌથી કઠોર હોય છે, એમાં દરેક ભાગ નથી લેતા.
શ્રદ્ધાળુ ગંગાજળ નદીથી અલી મંદિર સુધી દંડ લગાવતા પહોંચે છે.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.