3 વર્ષ બાદ નજીક આવશે અરુણ અને મંગળ, આ રાશિઓનું ચમકશે ભાગ્ય
શિવલિંગ પર અત્તર લગાવવાથી જાતકોના મનના વિચાર પવિત્ર અને શુદ્ધ થાય છે.
દેવામાંથી છુટકારો મેળવવા માટે જળમાં ચોખા નાખી મહાદેવની પૂજા કરો.
સુખી વૈવાહિક જીવન માટે ભોળાનાથને ગૌરી સંકર રુદ્રાક્ષ અર્પિત કરો.
સમાજમાં માન-સન્માન મેળવવા માટે ભગવાન શિવને ચંદન લગાવો.
શિવલિંગ પર બીલીપત્ર ચઢાવવાથી તમામ ભક્તોની મનોકામના પુરી થાય છે.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.