આ 5 સફેદ વસ્તુઓ કરો ભોળાનાથને અર્પણ, આવશે સુખ સમૃદ્ધિ!

22 જુલાઈ 2024ના રોજ શ્રાવણ માસની શરૂઆત થઇ રહી છે. 

મહાદેવને પ્રસન્ન કરવા માટે જળાભિષેક કરવું શુભ માનવામાં આવે છે. 

ભોળાનાથની કૃપા દ્રષ્ટિ મેળવવા માટે 5 સફેદ વસ્તુઓ અર્પિત કરી શકો છો. 

એ વસ્તુઓ કઈ છે જાણીએ પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા પાસે. 

MORE  NEWS...

1 વર્ષ બાદ સૂર્ય અને ચંદ્રએ બનાવ્યો નવપંચમ યોગ, આ રાશિઓની કિસ્મત હશે સાતમા આસમાને

બુધનું ગોચર આ રાશિઓ માટે લાવશે આફત, આજથી 19 ઓગસ્ટ સુધી સાવધાન રહેવું

વર્ષના અંતમાં મંગળ ચાલશે ઊલટી ચાલ, આ રાશિઓના ખોલશે બંધ કિસ્મતના તાળા

સમાજમાં માન-સન્માનની પ્રાપ્તિ માટે શિવલિંગ પર સફેદ પુષ્પ ચઢાવો. 

ભગવાન શિવનો ખાંડથી અભિષેક કરવાથી સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. 

મહાદેવને દહીં ચઢાવવાથી સ્વભાવ ગંભીર થાય છે, પરેશાનીઓ દૂર થશે. 

શ્રાવણમાં શિવલિંગ પર દૂધ અર્પિત કરો, એનાથી બીમારીઓ દૂર રહે છે. 

લાંબા સમયથી બીમાર વ્યક્તિ દૂધમાં સફેદ તલ ભેળવી મહાદેવને ચઢાવો.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.