આઈસ્ક્રીમ ખાઈને કંટાળી ગયા છો? તો ટ્રાય કરો ફ્રોઝન યોગર્ટ

ફ્રોઝન યોગર્ટ એટલે કે, વિવિધ ફ્લેવરનું દહીંનો ઉપયોગ કરીને બનાવવામાં આવતું ડિઝર્ટ છે, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે. 

આઈસ્ક્રીમમાં મોટાભાગે પામ ઓઇલનું ઉપયોગ કરવામાં આવે છે, જે શરીરને નુકસાન પહોંચાડી શકે છે.

જ્યારે ફ્રોઝન યોગર્ટમાં દહીંનો ઉપયોગ કરવામાં આવતો હોવાના કારણે તે વ્યક્તિ માટે ખૂબ જ હેલ્ધી અને સારો વિકલ્પ છે.

ત્યારે  આણંદમાં આ ફ્રોઝન યોગર્ટ તમને માય ફ્રોયો લેન્ડ ખાતે મળી જશે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

અહીં આ ફ્રોઝન યોગર્ટ ડિઝર્ટ લો ફેટ અને લો સુગર સાથે બનાવવામાં આવે છે.

આ ફ્રોઝન યોગર્ટ ડિઝર્ટ આઈસ્ક્રીમ કરતાં વધારે ક્રીમિ  હોય છે, જેના કારણે તે ટેસ્ટમાં પણ ખૂબ જ સારું લાગે છે. 

નાના બાળકો માટે પણ આ ફ્રોઝન યોગર્ટ ડિઝર્ટ એક હેલ્ધી ઓપ્શન છે.

અહીં ફ્રોઝન યોગર્ટ બનાવવા માટે ઉચ્ચ ગુણવત્તાવાળું દૂધ અને ફ્રોઝન યોગર્ટ માટે ફ્લેવર ખાસ ઓસ્ટ્રેલિયાથી યોગર્ટ પાઉંડર મંગાવવામાં આવે છે.

દર સોમવારે ફ્લેવર બદલાવવામાં આવે છે. આ ઉપરાંત સીઝનલ ફ્રૂટના ફ્લેવરમાં ફ્રૂટનો પલ્પ યુઝ કરવામાં આવે છે. 

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...