પરીક્ષા વિના SBIમાં મેનેજર બનવાની તક

બેકમાં મેનેજર બનવાની નોકરી સર્ચ કરી રહેલા યુવાનો માટે સારી તક છે.

SBIમાં ડેપ્યુટી મેનેજર પદ માટે ઓનલાઈન અરજીઓ મગાવવામાં આવી છે. 

જેના માટે અરજી પ્રક્રિયાઓ 7 નવેમ્બરથી શરુ થઈ ગઈ છે. 

ઈચ્છુક ઉમેદવારો SBIની સત્તાવાર વેબસાઈટ sbi.co.in પર જઈને અરજી કરી શકે છે.

MORE  NEWS...

મનોજ કુમાર શર્માને IPS શું હોય તે પણ ખબર નહોતી અને

કેનેડામાં કલાક કામ કરવાના કેટલાક ડૉલર પગાર મળે?

મામલતદાર અને કલેક્ટર વચ્ચે શું તફાવત છે

આ ભરતી અભિયાનના માધ્યમથી 42 પદોની ભરતી કરવામાં આવશે.

ઉમેદવાર 27 નવેમ્બર સુધીમાં કે તે પહેલા અરજી કરી શકે છે.

ભરતી ઈન્ટરવ્યૂ અને ડૉક્યુમેન્ટ્સ વેરિફિકેશનના માધ્યમથી કરવામાં આવશે.

ઓછામાં ઓછી 25 અને વધુમાં વધુ 40 વર્ષના ઉમેદવારો અરજી કરી શકે છે.

અરજી કરવા માગતા ઉમેદવારો કોઈ પણ વિષયમાં ગ્રેજ્યુએટ હોવા જોઈએ.

MORE  NEWS...

US-Mexico બોર્ડર કૂદીને અમેરિકા જનારાની શું હાલત થાય છે?

કેનેડા છોડીને આવેલા યુવકે કહ્યું કે ત્યાં કોણે જવું જોઈએ?

લોકો કેનેડા છોડી રહ્યા હોવાના મુદ્દે ગુજ્જુ યુવતીએ મસ્ત વાત કહી