SBI
માં બમ્પર ભરતી
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)માં નોકરી મેળવવાની મોટી તક છે.
Click Here
આ માટે, SBIએ PO ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ કરી છે.
Click Here
ગ્રેજ્યુએટ યુવા-યુવતીઓ આ પદ માટે અરજી કરી શકે છે.
Click Here
અરજીની પ્રક્રિયા 7 સપ્ટેમ્બરથી શરૂ થઈ છે અને 27 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે.
Click Here
ઉમેદવારો SBIની સત્તાવાર વેબસાઇટ sbi.co.in પર જઈને અરજી કરી શકે છે.
Click Here
આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 2000 જગ્યાઓ ભરવામાં આવશે.
Click Here
SBI પ્રિલિમ પરીક્ષા નવેમ્બર 2023માં યોજાય તેવી શક્યતા છે.
Click Here
આ જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારની વય મર્યાદા 21 વર્ષથી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
Click Here
જેમાં પ્રિલિમ, મેઈન અને ઈન્ટરવ્યુના આધારે પસંદગી કરવામાં આવશે.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...