શુકન-અપશુકન નહીં, આ છે આંખ ફરકવાનું સાચું કારણ

આંખ ફરકવું એ એક સામાન્ય શારીરિક કાર્ય છે, જે થોડા સમય પછી પોતાની મેળે શમી જાય છે.

હેલ્થ એક્સપર્ટના મતે, આંખમાં ચમકવું એ શરીરને લગતી ઘણી સમસ્યાઓનો સંકેત હોઈ શકે છે.

આંખ ફરકવાનું મુખ્ય કારણ તણાવ હોય છે. જો વારંવાર તમારી આંખ ફરકતી હોય તો સમજો તમારૂં સ્ટ્રેસ લેવલ વધી ગયું છે. 

Reasons For Tension

શરીરમાં ઊંઘની કમીના કારણે પણ આંખ ફરકવાની સમસ્યા થઈ શકે છે. 

Sleep Deprivation

MORE  NEWS...

શું આ પરિવાર શ્રાપિત છે? પાંચ વર્ષની ઉંમરે જતી રહે છે દ્રષ્ટિ, તમામ લોકો છે અંધ!

શું હોય છે જેલમાં અંડા સેલ, જ્યાં જીવવાની આશા છોડી દે છે કોઈપણ વ્યક્તિ

કોણ હતાં ઓપનહાઇમર, જેના પર બનેલી હોલિવૂડ ફિલ્મે જીત્યા 7 ઓસ્કાર એવોર્ડ

તુલસીના 11 પાનના ઉપાયથી ખુલી જશે કિસ્મત

જો તમારી આંખો વારંવાર ફરકે છે તો સંભાવના છે કે શરીરમાં પોષક તત્વોની કમી છે. એવામાં આજે જ હેલ્ધી ડાયેટ બનાવો.

Nutritional Deficiencies

કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ લાંબા સમય સુધી કોમ્પ્યુટ અથવા ફોન જોવાના કારણે થાય છે. આ કારણે પણ આંખો ફરકવા લાગે છે.

Computer Vision 

જ્યારે આંખો ફરકે ત્યારે તમે અમુક ઉપાય કરી શકો છો. તેના માટે સૌથી પહેલા ભરપૂર ઊંઘ લો અને પોષક તત્વોથી ભરપૂર આહાર લો.

આંખ ફરકવાનું બંધ કરવા માટે હાથની આંગળીને આંખ પર રાખો. ત્યારબાદ અડધી મિનિટ સુધી આંખોની માલિશ કરો.

MORE  NEWS...

રાતોરાત ખેતરની જમીન ફાડીને નીકળ્યો પહાડ, જેને દુનિયાથી છુપાવી રહ્યુ હતું જાપાન

ફ્રિજમાં રહેલું છે સિક્રેટ બટન, નજર સામે હોવા છતાં 99% લોકો નથી જાણતા ઉપયોગ

મહિલાઓ લગ્ન પછી પણ રાખી શકે છે પિયરની અટક? જાણો શું કહે છે કાયદો