રિપોર્ટ અનુસાર, ઓફર ફોર સેલ દ્વારા બ્લેકસ્ટોન કંપનીમાં પોતાની હિસ્સેદારી ઘટાડશે.
એફોર્ડેબલ હોમ ફાઇનાન્સરે અગાઉ જાન્યુઆરી 2021માં IPO માટે પેપર્સ ફાઇલ કર્યા હતા અને મે 2022માં રેગ્યુલેટર પાસેથી મંજૂરી મેળવી હતી. મંજૂરી કીની માન્યતા એક વર્ષ પછી સમાપ્ત થઈ ગઈ.
ઈશ્યૂ દ્વારા એકત્રિત કરવામાં આવેલી રકમનો ઉપયોગ દેવું, સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશ્યો અને ફ્યૂચર કેપિટલની આવશ્યકતાઓ માટે કરવામાં આશે.
ICICI સિક્યોરિટીઝ, કોટક મહિન્દ્રા કેપિટલ, નોમુરા, સિટી અને એસબીઆઈ કેપિટલ લિસ્ટિંગ એડવાઈઝર છે.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.