Thick Brush Stroke

કેનેડામાં અહીંથી બહુ સસ્તામાં ઘરવખરી મળી જશે

ભારતથી પરદેશ જતા લોકો સામાન્ય રીતે 100-200 કિલો સામાન લઈને જતા હોય છે

જે સામાનમાં ઘણી ઘરવખરીની વસ્તુઓ પણ હોય છે જેનું વજન ઘટાડી શકાય છે. 

કેનેડામાં કેટલીક જગ્યાઓ એવી છે જ્યાં માત્ર 50 ડૉલરમાં ઘરવખરી ખરીદી શકો છો

આ સેકન્ડ હેન્ડ સ્ટોરમાં કેટલોક સામાન વાપર્યા વગરનો પણ મળી જાય છે. 

MORE  NEWS...

કેનેડા પરિવાર સાથે ગયેલી પરણિતાનો અંગત અનુભવ

UKમાં જાદૂમાં MA અને રહસ્યમય વિજ્ઞાન ભણાવાય છે

રાજકોટના યુવકનો સવાલઃ PhD કરું છું અને કેનેડા જવું છે. 

અહીંથી ઈસ્ત્રી, કપ-રકાબી, વાસણો, થર્મોસ, હીટર, તાળા, ફર્નિચર વગેરે મળી જશે.

ઘણી વસ્તુઓ અહીં એવી પણ હોય છે કે તમને કિંમત જાણીને આંચકો લાગશે

2 ડૉલરનું તાળું તમને અહીં 10-15 સેન્ટમાં મળી જશે, કોફી મગ 25-30 સેન્ટમાં મળે છે

ઘણી વસ્તુઓની મૂળ બજાર કિંમત 100-200 ડૉલર હોય પણ અહીં તે 10-15 ડૉલરમાં વેચાય છે

અહીં તમને રમકડા, રસોડાનો સામાન, કપડાં, બૂટ-ચપ્પલ, ફર્નિચર વગેરે મળી જશે

કેનેડાના ઓટાવા, ટોરેન્ટો, વિનિપેગ, કેલગરી, વેનકૂવર સહિતની જગ્યાઓ પર આ પ્રકારના સ્ટોર તમને મળી જશે

MORE  NEWS...

વર્લ્ડકપ 2023ની ટ્રોફી ક્યાં-ક્યાં ફરીને ભારત આવી છે?

હવે તો આદત પડી ગઈ.. સ્પિનર યુજવેન્દ્ર ચહલનું દર્દ છલકાયું

શું ધોની ફરી જૂની લાંબા વાળ સાથેની હેર સ્ટાઈલમાં દેખાશે?