એ હાલો.... માત્ર 50 રૂપિયામાં થઈ જશે વર્લ્ડ ટૂર

શું તમે દુનિયાની 7 અજાયબીઓ એકસાથે જોઈ છે? જો નહીં, તો આ શહેરિમાં આવી જગ્યા આવેલી છે.

જ્યાં તમે એક સાથે સાત અજાયબીઓ માણી શકશો.

તેમની વિશેષતા એ છે કે, આ તમામ અજાયબીઓ ભંગાર અને બગડેલી વસ્તુઓમાંથી બનાવવામાં આવી છે.

દિલ્હીના પંજાબી બાગમાં આવેલા ભારત દર્શન પાર્કમાં ભંગારમાંથી બનાવેલા ભારતીય સ્મારકોની પ્રતિકૃતિઓ છે.

MORE  NEWS...

ખેડૂતે કોઠાસૂઝથી બનાવ્યો દવા છાંટવાનો પંપ, બીજા ખેડૂતનો તોડ્યો રેકોર્ડ

આખા વર્ષ રહેશો નિરોગી, શિયાળામાં કરો આ 5 સૂકામેવાનું સેવન

આ ફળનો રસ પીવાથી પથરીના ટુકડા થઈ પેશાબ વાટે નીકળી જશે

MORE  NEWS...

ખેડૂતે કોઠાસૂઝથી બનાવ્યો દવા છાંટવાનો પંપ, બીજા ખેડૂતનો તોડ્યો રેકોર્ડ

આખા વર્ષ રહેશો નિરોગી, શિયાળામાં કરો આ 5 સૂકામેવાનું સેવન

આ ફળનો રસ પીવાથી પથરીના ટુકડા થઈ પેશાબ વાટે નીકળી જશે

આ પાર્કમાં તમે તાજમહેલ, કુતુબ મિનાર, ચારમિનાર, કોણાર્ક મંદિર પણ જોઈ શકશો.

તસવીરમાં તમે જે જોઈ રહ્યા છો તે હવા મહેલની તસવીર છે, જે રાજસ્થાનના જયપુરમાં સ્થિત છે.

આ પાર્કમાં તમને મુંબઈ સ્થિત ગેટવે ઓફ ઈન્ડિયા પણ જોવા મળશે.

ભંગારમાંથી બનેલો કુતુબ મિનાર છે, જે બિલકુલ દિલ્હી સ્થિત કુતુબ મિનાર જેવો જ દેખાય છે.

તમને બેસ્ટ વન્ડર પાર્કમાં સ્ટેચ્યુ ઑફ લિબર્ટી (ન્યૂ યોર્ક) પણ જોવા મળશે.

MORE  NEWS...

ઓછા પાણીએ વધુ ઉત્પાદન આપતો આ પાક છે, ખેડૂતોએ કરી તૈયારીઓ

આંબાના વાવેતરમાં આટલી કાળજી રાખવી, ફાયદો થશે

આ ફૂલ ભરી દેશે તમારા જીવનમાં કમાણીના રંગ, ખેડૂત બન્યો લખપતિ

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો