Yellow Star
Yellow Star

કેનેડામાં કેવી-કેવી નોકરીઓ કરે છે ભારતીયો?

વિદેશમાં નોકરી ઈચ્છુકો કેનેડાને પ્રધાન્ય આપે છે. 

કેનેડામાં ભારતીય મૂળના લગભગ 10.40 લાખ લોકો રહે છે.

મૂળ ભારતીય કેનેડામાં અભ્યાસ પૂર્ણ કરીને નોકરી શોધે છે

કેનેડામાં સિવિલ એન્જિનિયરિંગની નોકરી ટ્રેન્ડમાં છે. 

MORE  NEWS...

અમદાવાદની છોકરીએ જણાવ્યો કેનેડાનો સફળ પ્લાન

અમેરિકામાં કરિયાણું અને શાકભાજી શું ભાવે મળે છે?

અમેરિકાની આ ડાર્ક સાઈડ બહુ ઓછાને ખબર હશે

ફાઈનાન્સ એનાલિસ્ટ અને ડેટા સાયન્સ કન્સલ્ટન્ટ જેવી નોકરીઓ પણ કરે છે.

રિસર્ચ આસિસ્ટન્ટ અને બૂકકીપર તરીકે પણ ભારતીયો ડિમાન્ડમાં રહે છે. 

કેનેડામાં નોકરી શોધતા પહેલા કંપની વિશે રિસર્ચ કરી લેવું જોઈએ. 

અહીં ભારતીય કરન્સી મુજબ 10થી 50 લાખ સુધી વાર્ષિક કમાણી કરે છે. 

કોઈ પ્રોફેશનલ પાસે રિઝ્યુમ બનાવવામાં મદદ લઈ શકો છો. 

MORE  NEWS...

ગુજરાતી યુવકના કેનેડા પહોંચ્યા પછીના અનુભવો

ભણવા માટે ભારતમાં મળે છે આ સ્કોલરશિપ્સ

USમાં રહેતી યુવતીની રૂવાડા ઉભા કરનારી કહાની