પાકિસ્તાની મહિલા સીમા હૈદર છે ISIની જાસૂસ?

પાકિસ્તાનથી પ્રેમી માટે ભારત આવેલી સીમા હૈદરને લઈને રોજ નવા ખુલાસા થાય છે.

હવે તેને લઈને નવા અપડેટ સામે આવ્યા છે.

એવું કહેવાય છે કે સીમા હૈદરના કાકા પાક. આર્મીમાં સૂબેદાર છે. 

સીમાનો ભાઈ પાકિસ્તાન આર્મીમાં હોવાનું પણ કહેવાય છે. 

તેથી સીમા હૈદર ISI એજન્ટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

5 પાસ સીમા કડકડાટ હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી બોલે છે. 

એજન્સીઓને પણ શંકા છે કે આ મહિલા ISI ની મોકલેલી એજન્ટ તો નથી ને?

UP ATS દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

સીમાનું ID પણ હાઈ કમિશનને મોકલી દેવામાં આવ્યું છે. ATS, IB અને નોઈડા પોલીસ આ કેસની તપાસમાં લાગી છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો