આમના વિસ્તારમાં પ્રવેશ્યા તો મળશે મોતની સજા! પણ શા માટે?

દુનિયામાં ઘણી એવી રહસ્યમય જગ્યાઓ છે જે ઘણી ખતરનાક છે.

આવી જ એક જગ્યા સેન્ટીનેલ આઇલેન્ડ છે, જ્યાં તમે પ્રવેશશો તો મોતની સજા મળશે.

સેન્ટીનેલ આઇલેન્ડ એ બંગાળની ખાડીમાં સ્થિત અંદામાન ટાપુઓનું એક ટાપુ છે.

આ ટાપુની મુલાકાત ન લેવાનું કારણ અહીં વસ્તી જનજાતિ છે, જેમનો દુનિયા સાથે કોઈ સંપર્ક નથી.

આ ટાપુ અંદામાન નિકોબાર દ્રીપ સમૂહની રાજધાની પોર્ટ બ્લેરથી માત્ર 50 કિમી દૂર છે.

આ ટાપુ પર સેન્ટીનલી જનજાતિ રહે છે અને તેમણે આજ સુધી કોઈ બહારના હુમલાનો સામનો કર્યો નથી.

રિસર્ચમાં કાર્બન ડેટિંગ દ્વારા જાણવા મળ્યું કે આ જનજાતિ અહીં 2000 વર્ષથી રહે છે.

નોર્થ સેન્ટીનેલ આઈલેન્ડ પર કોઇપણ બહારનો વ્યક્તિ મુલાકાત લઈ શકતો નથી.

ભારત સરકારે અહીંની જનજાતિઓને સુરક્ષિત રાખવા માટે અંદામાન અને નિકોબાર દ્રીપ સમૂહ નિયમન, 1956 જારી કર્યું છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો