સપ્ટેમ્બરમાં આવવા વાળા તહેવારોનું લિસ્ટ, નોટ કરી લો

હિન્દુ પંચાંગમાં શ્રાવણ ભાદરવો માસનું વિશેષ મહત્વ છે.

જ્યોતિષ આચાર્ય પંડિત અમરનાથ દ્વિવેદીએ જણાવ્યું કે આ માસમાં વ્રત અને તહેવારોની રોનક રહેશે.

2 સપ્ટેમ્બરના રોજ કજરી ત્રીજથી પ્રારંભ થઇ 29 સપ્ટેમ્બર પૂર્ણિમા સુધી તહેવાર ઉજવવામાં આવશે.

3 સપ્ટેમ્બર સંકષ્ટિ ગણેશ ચતુર્થી, 6 સપ્ટેમ્બરના રોજ કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવશે.

10 સપ્ટેમ્બરના રોજ કૃષ્ણ પક્ષ એકાદશી અને 12 સપ્ટેમ્બરે કૃષ્ણ પક્ષ પ્રદોષ વ્રત છે.

13 સપ્ટેમ્બરે માસિક શિવરાત્રી ઉજવાશે. 

વિશ્વકર્મા પૂજા 17 સપ્ટેમ્બરે છે તો 18 સપ્ટેમ્બરે હરતાલિકા ત્રીજનો તહેવાર છે.

19 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી તેમજ 23 સપ્ટેમ્બરે રાધા અષ્ટમી છે.

27 સપ્ટેમ્બરે શુક્લ પક્ષ પ્રદોષ વ્રત અને 29 સપ્ટેમ્બરે પૂર્ણિમા સુધી તહેવાર ઉજવાશે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)