30 સપ્ટેમ્બર પહેલા પતાવી લો આ 4 કામ, નહીં તો મુશ્કેલીમાં મૂકાઈ જશો

સપ્ટેમ્બર મહિનો પૂરો થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ મહિને તમારે ઘણા કાર્યો પૂરા કરવાના છે જે તમારા માટે મહત્વપૂર્ણ છે.

ડીમેટ ખાતું- માર્કેટ રેગ્યુલેટર સેબીએ ડીમેટ ખાતાધારકોને નોમિની પસંદ કરવાનો અથવા સપ્ટેમ્બરના અંત સુધીમાં બહાર નીકળવાનો વિકલ્પ આપ્યો છે.

મ્યુચ્યુઅલ ફંડ- જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો તો નોમિનેશનની માહિતી સબમિટ કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે.

MORE  NEWS...

શેરબજારના રોકાણકારો માટે વધુ મુશ્કેલી, 7 દિવસમાં આ કામ પતાવવું પડશે

લાંબી રેસનો ઘોડો છે આ સરકારી શેર, થોડા વર્ષમાં બનાવશે લખપતિ!

લોકોના વાળ કાપીને 400 કરોડનો માલિક બની ગયો આ વ્યક્તિ

જો તમે 10 તારીખ સુધી તેને અપડેટ ન કર્યું તો તમારું ખાતુ બંધ થઈ જશે.

બચત યોજના- PPF, SCSS, NSCમાં રોકાણ કરો છો તો તમારે 30 તારીખ પહેલા પાન-આધાર નંબર અપડેટ કરાવવો જરૂરી છે. 

2,000 રૂપિયાની નોટ- RBIએ 30 સપ્ટેમ્બર 2023 સુધીનો સમય આપ્યો છે કે તે બેંકમાં 2,000 રૂપિયાની નોટ જમા કરાવી શકે અથવા તેને બદલી શકે. 

MORE  NEWS...

ફ્રીમાં મળી રહ્યો છે iPhone 15! બસ આ કામ કરી દો

ગોલ્ડન ચાન્સ! તહેવારી સિઝનમાં સસ્તું થઈ શકે સોનું

નોકરી છોડો આ બિઝનેસ કરો! દર મહિને આરામથી 1 લાખ કમાશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.