આ Mutual Fundsમાં મળ્યું છે સૌથી વધુ રિટર્ન

આ Mutual Fundsમાં મળ્યું છે સૌથી વધુ રિટર્ન

મોટાભાગના ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડે કેલેન્ડર વર્ષમાં બે આંકડામાં રિટર્ન આપ્યું છે. કેટલાકે તો એક વર્ષમાં 30 ટકા કરતાં વધારે લાભ આપ્યો છે.

આવો જોઈએ 1 વર્ષમાં 30 ટકા કરતાં વધારે રિટર્ન આપનારી 7 સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ વિશે.

ડાયરેક્ટ પ્લાનમાં 35.12% નું રિટર્ન આપ્યું.

Franklin India Smaller Companies Fund

MORE  NEWS...

'સોનાની ખાણ' છે આ ઝાડની ખેતી, 4 એકરમાં થાય છે 50 લાખની કમાણી

માર્કેટમાં આવી ગયું છે એકદમ નવું સ્કેમ! બસ 3 મિસ્ડ કોલ અને તમારું બેંક એકાઉન્ટ તળિયા સાફ

દિવાળી પર ગિફ્ટમાં આ વસ્તુઓ મળે તો લોચા પડી જશે, ઈન્કમ ટેક્સના આ નિયમો બરાબર ગોખી રાખજો

ડાયરેક્ટ પ્લાનમાં 34.19% નું રિટર્ન આપ્યું

HDFC Small Cap Fund

ડાયરેક્ટ પ્લાનમાં 32.49% નું રિટર્ન મળ્યું.

Nippon India Small Cap Fund

ડાયરેક્ટ પ્લાનમાં 31.38% નું રિટર્ન મળ્યું.

Quant Small Cap Fund

ડાયરેક્ટ પ્લાનમાં 31.12% નું રિટર્ન મળ્યું.

Bandhan Emerging Businesses Fund

ડાયરેક્ટ પ્લાનમાં 30.70% નું રિટર્ન મળ્યું.

HSBC Small Cap Fund

ડાયરેક્ટ પ્લાનમાં 30.64% નું રિટર્ન મળ્યું.

ITI Small Cap Fund

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.

MORE  NEWS...

શિયાળાના 3 જ મહિનામાં માલામાલ બનાવી દેશે આ ધંધો, ફાવી જાય તો પછી આખું વર્ષ કંઈ જ નહીં કરવું પડે

6 લાખ બજેટ? તો આનાથી બેસ્ટ કોઈ કાર નથી, રોજના ફક્ત 220 રુપિયાના હપ્તે આંખ બંધ કરી ઘરે લઈ આવો