IPL 2024 Final: KKR ટ્રોફી જીત્યા પછી શાહરૂખનું રિએક્શન

IPLની ફાઇનલમાં બોલિવૂડ સ્ટાર્સનો જાદૂ જોવા મળ્યો હતો.

કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલ ટ્રોફી જીતી.

IPLની ફાઇનલમાં KKRએ સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું.

જૂહી ચાવલા KKRની જીત પર ઘણી ખુશ જોવા મળી હતી.

જીત બાદ શાહરૂખ ખાને ગૌરી ખાનને કિસ કરી હતી.

મેચ બાદ SRKએસિગ્નેચર સ્ટાઈલમાં પોઝ આપ્યો.

શાહરૂખે ટીમના મેન્ટોર ગૌતમ ગંભીરના કપાળ પર ચુંબન કર્યું હતું.

સુહાના ખાન, અનન્યા પાંડે પણ KKRની જીતના સાક્ષી છે.

કિંગ ખાનના બન્ને દીકરા આર્યન અને અબરામ પણ સ્ટેડિયમમાં હાજર હતા.