'મન્નત' પહેલા આ ઘરનો માલિક હતો કિંગ ખાન 

શાહરૂખ ખાન અને ગૌરી ખાન મુંબઈના બાંદ્રામાં 'મન્નત'માં રહે છે, જે ખૂબ જ આલીશાન ઘર છે.

'મન્નત' શાહરૂખનું પહેલું ઘર નહોતું, તેનું પહેલું ઘર 'શ્રી અમૃત' બિલ્ડીંગ હતું.

લગ્ન પછી, શાહરૂખ અને ગૌરીએ કાર્ટર રોડ પર 'શ્રી અમૃત' બિલ્ડિંગના 7મા માળે 3 BHK ફ્લેટ લીધો.

તે સમયે આ ફ્લેટની કિંમત 40 લાખ રૂપિયા હતી. 

શાહરૂખ ખાનનું પહેલું ઘર રાજેશ ખન્નાના મામા એકે તલવારે ખરીદ્યું હતું.

1995માં ફ્લેટ ખરીદ્યા પછી, શાહરૂખે 6 વર્ષ પછી બાંદ્રામાં 'મન્નત' નામનો એક વૈભવી બંગલો ખરીદ્યો.

શાહરુખે આ બંગલાને રિનોવેશન કરીને 'મન્નત'ના નામથી પ્રખ્યાત બનાવ્યો અને આજે બધા તેને જાણે છે.

'મન્નત'માં શિફ્ટ થતા પહેલા શાહરૂખે 'શ્રી અમૃત' બિલ્ડિંગમાં પોતાની ઓફિસ બનાવી હતી.