એ મંદિર જ્યાં નક્કી થાય છે કે, તમે સ્વર્ગમાં જશો કે નર્કમાં

હિમાચલ પ્રદેશના ચંબાના ભરમૌરમાં શામ ચૌરાસી મંદિર છે.

વિશ્વમાં યમરાજનું આ એકમાત્ર મંદિર છે.

અહીં મંદિરમાં યમરાજનો દરબાર ભરાય છે.

મૃત્યુ પછી માણસની આત્મા અહીં આવે છે.

MORE  NEWS...

શનિ અને મંગળના ગોચરથી બન્યો મહાવિનાશકરી 'પિશાચ યોગ', આ રાશિઓ પર તુટસે દુઃખોનો પહાડ

પિતૃ મોક્ષના દિવસે શનિ અમાસનો શુભ સંયોગ, આ વિધિથી કરો પૂજા

ઓક્ટોબરમાં આ 3 રાશિઓની લાગશે લોટરી, ત્રણ ગ્રહો મળીને કરશે ધનવર્ષા

મંદિરની કચેરી નક્કી કરશે કે તમે સ્વર્ગમાં જશો કે નર્કમાં.

શામ ચૌરાસી મંદિરમાં યમરાજ કર્મોના આધારે નિર્ણયો લે છે.

મંદિરમાં 4 અદ્રશ્ય દરવાજા છે જે સોના, ચાંદી, તાંબા અને લોખંડના બનેલા છે.

આ મંદિર ચંબાથી લગભગ 60 કિમી દૂર છે.

મણિમહેશની યાત્રા શામ ચૌરાસી મંદિરથી જ શરૂ થાય છે.

ભરમૌરને શિવની નગરી પણ કહેવામાં આવે છે.

MORE  NEWS...

શનિ અને મંગળના ગોચરથી બન્યો મહાવિનાશકરી 'પિશાચ યોગ', આ રાશિઓ પર તુટસે દુઃખોનો પહાડ

પિતૃ મોક્ષના દિવસે શનિ અમાસનો શુભ સંયોગ, આ વિધિથી કરો પૂજા

ઓક્ટોબરમાં આ 3 રાશિઓની લાગશે લોટરી, ત્રણ ગ્રહો મળીને કરશે ધનવર્ષા

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.